Home
Government Schemes
સેન્દ્રિય ખેતી માટે રજીસ્ટ્રેશન, ઇન્સ્પેક્શન, સર્ટીફિકેશન, ટ્રાન્સપોર્ટેશન ફીના વળતર ઘટક હેઠળ સહાય
Central
Agriculture Department
Active Application Window
સેન્દ્રિય ખેતી માટે રજીસ્ટ્રેશન, ઇન્સ્પેક્શન, સર્ટીફિકેશન, ટ્રાન્સપોર્ટેશન ફીના વળતર ઘટક હેઠળ સહાય
અરજી શરૂ થવાની તારીખ
21 May 2026
અરજી કરવાની છેલ્લી તારીખ
31 Jan 2027
યોજનાની વિગત અને મળવાપાત્ર લાભો
રૂ. ૨૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં • ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટીફિકેશન એજન્સી (GOPCA) દ્વારા નક્કી થયેલ રજીસ્ટ્રેશન, ઇન્સ્પેક્શન, સર્ટીફિકેશન તેમજ APEDAના નક્કી કરેલ ટ્રાન્સપોર્ટેશન દર/ ફીમાં ફીના ધોરણો મુજબના ખર્ચમાં ૭૫% સહાય એટસોર્સ • ગોપકા સિવાયની એપેડા માન્ય અન્ય સેન્દ્રિય સર્ટીફિકેશન એજન્સીઓ દ્વારા પ્રમાણન માટેની રજીસ્ટ્રેશન, ઇન્સ્પેક્શન, સર્ટીફિકેશન તેમજ નક્કી કરેલ ટ્રાન્સપોર્ટેશન દર/ ફીમાં ૫૦% અથવા રૂ. ૨૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય.
પાત્રતા અને શરતો
ગુજરાતમાં સેન્દ્રિય (ઓર્ગેનિક) ખેતી કરતા તમામ ખેડૂતો જે GOPCA અથવા એપેડા માન્ય એજન્સીમાં રજીસ્ટ્રેશન કરાવતા હોય.
Ready to apply for this subsidy?
Keep your 7/12 land records, Aadhaar, and bank passbook ready before beginning your submission.
સત્તાવાર માહિતી ડિસ્ક્લેમર
ખેડૂતબંધુ ખેડૂતોના માર્ગદર્શન માટે માહિતી આપતું પ્લેટફોર્મ છે. અરજી સત્તાવાર સરકારી પોર્ટલ (જેમ કે iKhedut) પર જ કરવાની રહેશે.
Quick Information
- રાજ્ય / સ્તર: Central
- સંબંધિત વિભાગ: Agriculture Department
- અરજી શરૂ થવાની તારીખ: 21 May 2026
- અરજી કરવાની છેલ્લી તારીખ: 31 Jan 2027
ખેડૂત કમ્યુનિટી
રોજ નવી સબસિડી અને લાઈવ ભાવ માટે જોડાઓ
ગુજરાતના હજારો ખેડૂત મિત્રો સાથે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ જાઓ.
અન્ય સંબંધિત યોજનાઓ
Agriculture Department